લાગે છે કઈક બદલાઈ રહ્યુ છે…
* સવાર ના ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે.
* ફટાકડા ફૂટવા લગ્યા છે.
* સાંજના ૬ – ૩૦ વાગ્યે અન્ધારુ થઈ જાય છે.
* આજે જુના મિત્રો ને મળી ને જુની યાદો પણ તાજા થઈ ગઈ.
* કલાઇંટ્સ સાથે વાતો કરવામા રાત ના ઉજાગરા પણ વધી ગયા છે.
ઘણી વાર વિચારુ છુ, જીવન મા આવા નાના મોટા બદ્લાવ જરુરી છે. તો જ તો જીવન જીવવાની મજા આવે.



પરિવર્તન જીવન છે. યાર, મજા આવી ગઈ. આવું જ લખવાનું ચાલુ રાખજે.. (અને મારા બ્લોગની પણ મુલાકાત લેતો રહેજે ..:P)
Kartik Mistry
16 Oct 09 at 5:10 am