કલબલાટ

કયારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…

વાતાવરણની સ્વાસ્થય પર અસર

with one comment

વાતાવરણમા છેલ્લા બે દિવસથી ભારે બદલાવ છે. અહીં સુરતમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો, અને વાદળો હજૂ ઘેરાયેલા છે. આજૂબાજૂ ના ગામો માં તો ગઈ રાત થી વરસાદ પડે છે.

હમણાં સમાચાર મળ્યા કે બેંગ્લૂરૂ (બેંગ્લોર) માં પણ વરસાદ પડી રહ્યો છે. લાગે છે, ૨૦૧૨ ના અંતની શરૂઆત થઈ રહી છે :) આ વીકેન્ડ્માં ૨૦૧૨ રીલીઝ થઈ રહ્યુ છે, તો જોવા જવાની ઈચ્છાછે.

આ વાતાવરણની સ્વાસ્થય પર થોડી અસર થઈ છે. ગઈકાલથી શર્દી અને ઝીણો તાવ છે, તો આજે ઘરે જ કામ અને આરામ છે.

Written by admin

November 10th, 2009 at 12:16 am

One Response to 'વાતાવરણની સ્વાસ્થય પર અસર'

Subscribe to comments with RSS or TrackBack to 'વાતાવરણની સ્વાસ્થય પર અસર'.

  1. વરસાદ આજે પણ ચાલૂ છે, અને વાવાઝોડાની આગાહી છે.

    નિલેશ

    11 Nov 09 at 12:14 am

Leave a Reply

Powered By Indic IME